Reversible Handmade Toran
Product details
Welcome prosperity and joy with this beautifully handcrafted 2-in-1 door hanging toran—vibrant yellow on one side and auspicious red on the other. Whether it’s a festival or a daily prayer, this reversible toran lets you switch moods and blessings with just a flip. Thoughtfully designed to add colour, tradition, and warmth to your entrance, it’s not just décor—it’s your home’s first smile to every guest and every divine moment.
આ સુંદર રીતે બનાવેલું 2-in-1 તોરણ તમારા દરવાજાને શોભાયમાન બનાવે છે—એક બાજુ તેજસ્વી પીળો રંગ અને બીજી બાજુ શુભ લાલ રંગ. દિવાળી હોય કે રોજની પૂજા, આ રિવર્સિબલ તોરણથી તમે તમારા ઘરની ઊર્જા અને માહોલને માત્ર એક પલટમાં બદલી શકો છો. પરંપરા અને પ્રેમથી બનેલું આ તોરણ માત્ર શણગાર નથી—એ તમારા ઘરના દરવાજાનું સ્મિત છે, જે દરેક મહેમાન અને દરેક દિવ્ય ક્ષણને આવકાર આપે છે.