Mehendi Platter
Product details
Add a touch of tradition and joy to your special day with this beautifully handcrafted mehendi platter. Designed to hold not just cones and decor, but emotions, blessings, and memories of love. A perfect centerpiece for your vibrant celebration.
✨ Made with love, designed for celebration.
✨ Custom themes and colour options available.
તમારા મેહંદી પ્રસંગમાં પરંપરા અને આનંદ ઉમેરો આ સુંદર રીતે બનાવેલા મેહંદી પ્લેટર સાથે. આમાં માત્ર મ્હેંદી નહીં પણ પ્રેમ, આશિર્વાદ અને યાદગાર ક્ષણો પણ સમાયેલી હોય છે. તમારા રંગીન પ્રસંગ માટે આદર્શ શણગાર.
✨ પ્રેમથી બનેલું, ઉજવણી માટે ડિઝાઇન કરેલું.
✨ થેમ અને રંગો કસ્ટમાઇઝ કરી શકાય છે.